સંદેશ

અમારા શૈક્ષણિક બ્લોગમાં આપનું સ્વાગત છે.દરરોજની અપડેટ મેળવવા માટે અમારા બ્લોગની દરરોજ મુલાકાત લેતા રહેવું.આભાર

Tuesday, November 10, 2020

PM KISAN YOJNA

  Sanman nidhi yojana

Bharat ke sabhi khedut ke liye pm sanman nidhi yojana ke tahet labharthi ko Rs.2000 dene ki yojana banayi hai.jo aap bhi khedut ho to check kare aapko labh milega ki nahi.


પીએમ સન્માન નિધિ યોજના :

👉ભારત ના ખેડૂતો માટે સરકાર દ્વારા રૂપિયા 2000 આપવાની જાહેરાત કરેલ છે.

🔥PM kisan સન્માન નિધિ યોજના.🔥


👉🏼 Rs.2000



🗒️ શુ આપ ખેડૂત છો??

      તો હમણાંજ જાતે ચેક કરો..તમારા બેક ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા થયા કે નહિ ?? કેટલા હપ્તા જમાં થયા?કેટલા પેન્ડિંગ છે,આ બધું તમારા મોબાઇલ માં,માત્ર આધાર નંબર અથવા બેક ખાતા નંબર અથવા મોબાઈલ નંબર નાખી જાતે ચેક કરો.


*************************************

ખેડૂત મિત્રો નીચેની લિંક સાચવીને રાખો.અને જરૂરિયાતમદ ને મેસેજ પહોંચાડશો.અને આવીજ ઉપયોગી માહિતી મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

🆓  https://bit.ly/2TH8led


આ માટે નીચેના સ્ટેપ અનુસરો.

1. સૌ પ્રથમ આ  https://bit.ly/3lkN6uQ  લિંક પર કિલક કરો.

2. ત્યારબાદ તમારો આધાર નંબર દાખલ કરો.

અથવા

3.   તમારો બેક ખાતા  નંબર દાખલ કરો.

અથવા

4.  તમારો મોબાઈલ નંબર દાખલ કરો.


કોઈ એક જ માહિતી દાખલ કરવી અને search બટન પર કિલક કરવું.

Click here : https://bit.ly/3lkN6uQ

  


No comments:

Post a Comment

Most recent published post

Dang jilla raja list 2023

 Jilla panchayat Dang Ni shala Raja list babat. Years 2023.