નમસ્કાર મિત્રો,
ઘણાં સમયથી આપને મદદરૂપ થવા માટે કંઈ ને કંઈ નવું કરવાના ઇરાદે સાથે આજે નવા જ વિષય સાથે આપની સમક્ષ હાજર થયો છું. નવી શિક્ષણ નીતી શિક્ષણ સાથે જોડાયેલા તમામ માટે એક નવો અનુભવ છે. પુસ્તકો ના જ્ઞાન સાથે સાથે ટેકનોલોજી નું જ્ઞાન પણ એટલુંજ જરૂરી બન્યું છે. રોજેરોજ વિધાર્થીઓ, શિક્ષકો તમામે ટેકનોલોજી નો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે.
આજે આપણે સીસીસી, સીસીસી+ જેવી ખાતાકીય પરીક્ષા આપવા માંગતા મિત્રો,વિધાર્થીઓ, તેમજ કોમ્પ્યુટરમાં 💻વધુ જાણવા માંગતા તમામ માટે ઉપયોગી થાય તેવા વિષયની વાત કરવાના છીએ.
#ccc,#ccc+,#Education,#jeeteducationgujarat
આજનો ટોપિક છે કે 💻🖥️કોમ્પ્યુટરમાં ફોલ્ડર/સબ ફોલ્ડર📁📂🗂️ કેવી રીતે બનાવવું?
https://youtu.be/OFouE57bIp0
1️⃣💻ડેસ્કટોપ પર 📁 ફોલ્ડર બનાવવાની રીત :
➡️ સૌ પ્રથમ કોમ્પ્યુટર ના ડેસ્કટોપ 🖥️પર જઈ માઉસ ની જમણી કી🖱️ દબાવો.
➡️ હવે ખુલેલા મેનું માંથી new પસંદ કરો.
➡️ ત્યારબાદ નવું સબમેનું ખુલશે ,તેમાં સૌથી ઉપર 🔎આપેલ folder (ફોલ્ડર) શબ્દ પર🖲️ માઉસની ક્લિક કરો.https://youtu.be/OFouE57bIp0
➡️ નવું ફોલ્ડર 📂 તમારા ડેસ્કટોપ પર આવી ગયું હશે ,તેનું ડિફોલ્ટ નામ new folder હશે.
https://youtu.be/OFouE57bIp0
2️⃣💻ડેસ્કટોપ પર 📁 ફોલ્ડર ,સબ ફોલ્ડર બનાવવાની રીત :
▶️ સૌ પ્રથમ ઉપર ની રીતે ફોલ્ડર બનાવો. હવે તેને ડબલ ક્લિક કરી ઓપન કરો.અત્યારે ફોલ્ડર ખાલી બતાવશે.
▶️ હવે તેમાં માઉસ રાખી ઉપરના તમામ સ્ટેપ પુન અનુસરો.
▶️ 🖲️ જમણી કી ક્લિક - new - folder -write name-enter(ફોલ્ડર આવી ગયા પછી તેમાં નામ વાદળી-લીલા રંગ માંહોય ત્યારે ⌨️ કીબોર્ડની મદદથી મનપસંદ નામ આપવું.
3️⃣ ફોલ્ડર નું નામ બદલવું :
રીત:-૧
🔠 1,ફોલ્ડર ઉપર માઉસ રાખી માઉસ ની જમણી કી દબાવતાં મેનું ખુલશે, 2 , તેમાં નીચેની બાજુ રહેલ Re name (રીનેમ)પર ક્લિક કરવું. 3, હવે ફોલ્ડર નું જૂનું નામ કાઢી શકાય, સુધારો ⌨️ કરી શકાય, નવું નામ આપી શકાય છે.
રીત:-૨
૧.ફોલ્ડરને સિંગલ ક્લિક કરી સિલેક્ટ કરો.હવે ⌨️ કીબોર્ડ માં રહેલ F2 કી પ્રેસ કરો.રીનેમ માટે folder નું નામ સિલેક્ટ થઈ જશે, હવે નામમાં ફેરફાર કરી શકો છો.
🔍 🎥આ તમામ બાબતોને વીડિયો માં સમાવી લેવામાં આવી છે,વીડિયો સરળ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે,https://youtu.be/OFouE57bIp0 જો આ બાબતે હજુ પણ આપણે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરજો.આપણી માંગ અનુસાર વીડિયો બનાવવામાં આવશે.🎞️
🔎 https://youtu.be/OFouE57bIp0
CCC/CCC+ પરીક્ષાને અનુલક્ષીને બનાવેલ, સરળ ગુજરાતી ભાષામાં,સરળ રીત!
https://youtu.be/OFouE57bIp0
How to create folder/sub folder in computer? Watch video in gujarati.
https://youtu.be/OFouE57bIp0
કોમ્પ્યુટરમાં ફોલ્ડર/સબ ફોલ્ડર બનાવવા માટેનો બેસ્ટ વિડિઓ ગુજરાતીમાં.https://youtu.be/OFouE57bIp0







No comments:
Post a Comment