Loan Calculator/ EMI Calculator
આપ સૌને ઉપયોગી થઈ શકે તેવું લોન માટે ના હપ્તાની ગણતરી કરવા માટેનું ઓટોમેટીક ગણતરી કેલ્ક્યુંલેટર.
નીચેના સ્ટેપ અનુસરો :-
આપે આ માટે સૌ પ્રથમ આ સાથે આપેલ એક્સલ ફાઈલ ફરજીયાત ડાઉનલોડ કરવાની રહેશે.
ત્યારબાદ આ ફાઈલને આપના કોમ્પ્યુટર કે મોબાઈલ માં ઓપન કરવાની રહેશે.
Loan Calculator/ EMI Calculator
ત્યારબાદ આ ફાઈલમાં સુચના લખેલ છે તે અનુસાર આપે માત્ર પીળા રંગના ખાનામાં લોનની રકમ નાખવી .
ત્યારબાદ લોનની રકમની નિચેના પીળા રંગના ખાનામાં આપે ક્રમશ: ફાઈલ ચાર્જ(જો હોય તો),પછી વિમો(જો હોય તો) ની રકમ દખલ કરવી.
Loan Calculator/ EMI Calculator
જેથી લોનની કુલ રકમ ગણૅતરી થઈને ઓટોમેટીક આવી જશે.
હવે આપને પીળા રંગના ખાનામાં વ્યાજદર નાખવાનો રહેશે.
અંતે છેલ્લા પીળા રંગના ખાનામાં આપે જેટલા મહીના માટે ગણતરી કરવાની હોય તે માસ નાખવાના રહેશે.
દા.ત. ૧૨,૨૪,.....
ત્યારબાદ આપે દાખલ કરેલ માહિતિ અનુસાર ઓટોમેટીક તમામ ગણતરી થઈ જશે.જેવી કે માસિક હપ્તો,કુલ વ્યાજ,માસિક વ્યાજ,આપે ભરવાનુ થતું કુલ વ્યાજ,કુલ રકમ વગેરે...
સુચના: તમામ અંક અંગ્રેજીમા દાખલ કરવાના રહેશે.
👉લોન/ઈએમઆઈ કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

No comments:
Post a Comment