સંદેશ

અમારા શૈક્ષણિક બ્લોગમાં આપનું સ્વાગત છે.દરરોજની અપડેટ મેળવવા માટે અમારા બ્લોગની દરરોજ મુલાકાત લેતા રહેવું.આભાર

Saturday, February 6, 2021

GSSSB BIG BHARTI

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

          ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતના વિવિધ વિભાગોમાં બહુ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી રહી છે . જેની શરૂઆત તારીખ 5, 2 ,2020 થી થઈ ગઈ છે . જેમાં ગૃહ વિભાગના ખાતાના વડા ડાયરેક્ટર જનરલ હોમગાર્ડ કચેરી હસ્તકની સબ ઇન્સ્પેક્ટર ની જગ્યાઓ તેમજ ગૃહ વિભાગના તેજ વિભાગના હવાલદાર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યાઓ

TELEGRAM GROUP-1 LINK: https://t.me/jedguj


        તેમજ નાણા વિભાગના ની પેટા હિસાબનીશ  ની જગ્યાઓ અને ગૃહ વિભાગ હસ્તકના abkari કચેરીના નાયબ નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.TELEGRAM GROUP-1 LINK: https://t.me/jedguj

         
       જેમાં વિવિધ વિભાગ માટે પરીક્ષાઓ નક્કી કરવામાં આવેલ છે જેમાં મુખ્ય પરીક્ષા લેખિત પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ વગેરે nkki કરવામાં આવેલ છે. 

        તમામ વિભાગો માટે અલગ પરીક્ષા નક્કી કરવામાં આવેલી છે .વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાનું રહેશે ,તેમજ ઉંમર બાબતે સરકારશ્રીના નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.શૈક્ષણિક લાયકાત માટે નોટીફીકેશન નીચે મુકવામાં આવેલ છે જેનો અભ્યાસ કરવો. આ ફોર્મ ભરવા માટે વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી વેબસાઈટ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ આ માટે અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે ફી ભરવાની રહેતી નથી ,તેમજ બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ 100 રૂપિયા અને પોસ્ટલ ચાર્જ અલગથી ચૂકવવાનું રહેશે ,આ માટે નોટિફિકેશન અનુસરવાનું રહેશે અરજી માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. સમય મર્યાદામાં અરજી ન કરી શકનાર ની પાછળથી કોઈ હકદાર રહેશે નહીં .

TELEGRAM GROUP-1 LINK: https://t.me/jedguj

        પોસ્ટમાં ચલણ ભરવા માટે અરજી કન્ફર્મ થઇ ગયા બાદ આપેલી સૂચનાઓ અનુસાર પોસ્ટ ઓફિસ ખાતે રોકડમાં પરીક્ષા ફી રૂપિયા 100 તથા પોસ્ટર ચાર્જ રૂપિયા ૧૨ ચલનથી ભરવાના રહેશે . આ ચલણ ojas વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ ફી ભરવાની રહેશે. ફી ન ભરનાર જનરલ કેટેગરીના ઉમેદવારની ઉમેદવારી રદ ગણાશે . ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા જ ફી ભરવાની રહેશે. અન્ય કોઈપણ રીતે સ્વીકારવામાં આવશે નહીં . પોસ્ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તારીખ 6 3 2021 છે. (કામકાજના સમય સુધી) ફી ભર્યા બાદ પાછી મળશે નહીં .અરજી ફોર્મ માં નીચે મુજબની કેટેગરી સિલેક્ટ કરનાર ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં .

TELEGRAM GROUP-1 LINK: https://t.me/jedguj

(1) અનુસુચિત જાતિ ,
(2) અનુસૂચિત જનજાતિ, 
(3) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, 
(4) આર્થિક રીતે નબળા વર્ગો ,
(5) માજી સૈનિક તમામ કેટેગરી માટે ,
(6) શારીરિક ખોડખાપણ ન ધરાવતા ઉમેદવારો તમામ કેટેગરી .
         પરીક્ષાની માહિતી અને લઘુત્તમ લાયકી ધોરણ માટે અલગ-અલગ ભરતી નોટિફિકેશન નો સંપૂર્ણ અભ્યાસ કરવો તેમજ વખતોવખત ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું

પરીક્ષા ફી :
       
       અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત ,  વિકલાંગ...ભરવાની રહેતી નથી.

TELEGRAM GROUP-1 LINK: https://t.me/jedguj

         પરીક્ષા પરીક્ષાથી ફી જનરલ કેટેગરી માટે  ૧૦૦+૧૨=૧૧૨ નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના વિવિધ વિભાગોની જગ્યાઓ:

🔘 સબ-ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર વર્ગ-૩ નોટિફિકેશન.

🔘 નાયબ નિરીક્ષક નોટિફિકેશન.
    

🔘 હવાલદાર ઇન્સ્ટ્રક્ટર વર્ગ-૩  નોટિફિકેશન.

🔘 પેટા હિસાબનીસ સબ ઓડિટર નોટિફિકેશન.
🔘  વાયરમેન નોટિફિકેશન.

🔘  હેડ કલાર્ક નોટિફિકેશન.
 
💻  ઓનલાઈન ફોર્મ ભરવાની link :
       🔗 Click here

💻  ઓફિસિયલ વેબસાઈટ ની લીંક  :
       🔗 Click here

TELEGRAM GROUP-1 LINK: https://t.me/jedguj

No comments:

Post a Comment

Most recent published post

Dang jilla raja list 2023

 Jilla panchayat Dang Ni shala Raja list babat. Years 2023.