Sanman nidhi yojana
Bharat ke sabhi khedut ke liye pm sanman nidhi yojana ke tahet labharthi ko Rs.2000 dene ki yojana banayi hai.jo aap bhi khedut ho to check kare aapko labh milega ki nahi.
પીએમ સન્માન નિધિ યોજના :
ભારત ના ખેડૂતો માટે સરકાર દ્વારા રૂપિયા 2000 આપવાની જાહેરાત કરેલ છે. આપનું નામ આપેલ યાદી માં છે કે નહીં તે ચેક કરો.
આ
માટે નીચેના સ્ટેપ અનુસરો.
1. સૌ પ્રથમ આ https://bit.ly/38nZiaB લિંક પર કિલક કરો.
2. ત્યારબાદ તમારું રાજ્ય પસંદ કરો.
3. જીલ્લો પસંદ કરો.
4. તાલુકો પસંદ કરો.
5. ગામ પસંદ કરો.
6. સર્ચ પર ક્લિક કરો.
નામની યાદી આવી જશે. જોતે એક પેજ મા ના હોય તો નીચે આપેલ 1,2,3,4,5.......પેજ નંબર પર જઈ ચેક કરો.
No comments:
Post a Comment