January 2021 ekam kasoti syllabus standard 3 to 8.
આગામી એકમ કસોટી શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ તારીખો દરમ્યાન લેવામાં આવશે, જેની જાણ દરેક શિક્ષકોએ વિદ્યાર્થીઓ ને કરવાની રહેશે.
તેમજ વિધાર્થીઓ અને વાલીઓની શું ફરજ છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી છે. ધોરણ 3 થી 8 ના બાળકોની આગામી સમય માં યોજાનાર સામયિક કસોટી નો અભ્યાસક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે. તેમજ કઈ તારીખે પેપર વિતરણ કરવા, વિધાર્થીઓ એ ક્યારે જવાબો લખી પરત કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
Syllabus download karva mate niche na button par click karo.



No comments:
Post a Comment