Time table- November-2020
Home learning time table for november standard 1 to 12 .For gujarati medium.students wiew this program DD Girnar channel for different times and different subjects.
All students time table available for
Standard 1,2 standard 3 to 5, standard 6 to 8, standard 9,10,12.pariptra date 11.11.2020
Full paripatra download here.
હોમ લર્નિંગ અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માહે નવેમ્બરમાં યોજાનાર શેક્ષણિક કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ દ્વારા તેને નિહાળવાનો સમય સાથેનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત અહીં મુકવામાં આવેલ આયોજન દરેક વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓ એ જાણવું અને પોતાની પાસે સાચવી રાખવું જરૂરી છે. જેથી આ અંગે નું આયોજન કરી શકાય.
આ માટે નીચે આપેલ વિવિધ લિંક મારફતે તમે તમારી જરૂરિયાત મુજબ ના ધોરણ ના આયોજન અને સાથે સમય પત્રક પણ ડાઉનલોડ કરી શકો છો.
🔥All standard :-
💠 ધોરણ ૧,૨ :
👉
💠 ધોરણ ૩ થી ૫ :
💠 ધોરણ ૬ થી ૮ :






Nice post
ReplyDelete