ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ગાંધીનગર,
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ગાંધીનગર તારીખ 18 4 2021 ના રોજ યોજવામાં આવનાર એમ ઈ એમ આર એસ પ્રવેશ પરીક્ષા વર્ષ 2021/ ૨૨ એ પરીક્ષા ની તારીખ ફેરફાર કરવામાં આવેલ છે. જે આગામી 23. 5. 2021 ના રોજ યોજવામાં આવનાર છે .
નીચેના નોટિફિકેશન નો અભ્યાસ કરવા વિનંતી.

No comments:
Post a Comment