સંદેશ

અમારા શૈક્ષણિક બ્લોગમાં આપનું સ્વાગત છે.દરરોજની અપડેટ મેળવવા માટે અમારા બ્લોગની દરરોજ મુલાકાત લેતા રહેવું.આભાર

Friday, January 29, 2021

WhatsApp-based-Mulyankan-3to10

Whatsapp આધારિત સાપ્તાહિક સાપ્તાહિક મૂલ્યાંકન કસોટી 

સમગ્ર શિક્ષણ  અભિયાન ગુજરાત  સરકાર


      Whatsapp માં એક નવી પહેલ ડિજિટલ માધ્યમથી ઘરે બેઠા બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેના માટે મૂલ્યાંકન માટે એક whatsapp નંબર જાહેર કરવામાં આવેલ છે.

        ** ઝોન પ્રમાણેે નવા નંબર જાહેર કરવામાંં આવેલ  છે.  


- સાઉથ ઝોન : ૮૫૯૫૫૨૪૫૦૩

- સૌરાષ્ટ્ર ઝોન : ૮૫૯૫૫૨૪૫૦૨

- નોર્થ    ઝોન :  ૮૫૯૫૫૨૪૫૦૧

- મધ્ય  ઝોન :  ૮૫૯૫૫૨૪૫૨૩

- તમામ ઝોન મોબાઈલ નંબર: 8595524523
   

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા covid 19 ની પરિસ્થિતિને ધ્યાને લઇ ની પરિસ્થિતિને ધ્યાને લઇ પરિસ્થિતિને ધ્યાને લઇ  બાળકોના શિક્ષણ પછી મૂલ્યાંકન માટે પણ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. એટલે કે બાળકોને શિક્ષણ આપ્યા પછી તેમના મૂલ્યાંકન માટે સતત પ્રયત્નો વિવિધ માધ્યમો મારફત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જેના ભાગરૂપે ધોરણ 3 થી 8 માટે એકમ કસોટી , સામયિક કસોટી અને હવે વોટ્સઅપના માધ્યમથી ધોરણ 3 થી 12 ના બાળકો માટે અલગ-અલગ વિષયના ટેસ્ટ  સમય પત્રક અનુસાર યોજાવામાં આવી રહયા છે.

                                                  
      whatsapp આધારિત સપ્તાહિક મૂલ્યાંકન કસોટી જેમાં ધોરણ ૩ થી ૧૦ થી જેમાં ધોરણ ૩ થી ૧૦ બાળકો માટે કસોટી યોજવામાં આવે છે. જે અગાઉ તારીખ 23 /01 /2021 ના રોજ ધોરણ ત્રણ ગુજરાતી વિષય ધોરણ 4 ગુજરાતી વિષય ધોરણ પાંચ માં ગુજરાતી અને પર્યાવરણ વિશે ની whatsapp આધારિત સાપ્તાહિક મૂલ્યાંકન કસોટી યોજવામાં આવી હતી 
    
    હવે આગામી whatsapp આધારિત સપ્તાહ મૂલ્યાંકન કસોટી તારીખ 30/0 1 /2020 ના રોજ થી શરૂ થશે જેમાં ધોરણ 3 ગણિત વિષય, ધોરણ ચાર ગણિત વિષય, ધોરણ પાંચ માં પણ ગણિત હશે . જ્યારે ધોરણ 6માં ગુજરાતી અને ગણિત વિષય એ જ રીતે ધોરણ સાતમાં પણ ગુજરાતી અને ગણિત વિષય ધોરણ આઠમાં પણ ગુજરાતી અને ગણિત વિષય whatsapp આધારિત મૂલ્યાંકન કસોટી લેવામાં આવનાર છે જ્યારે ધોરણ-૯માં વિજ્ઞાન વિષય અને ધોરણ 10 માં પણ વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે 
    

**JOIN WHATSAPP:https://chat.whatsapp.com/JSAPOCdbucBH9HTKRZifY3

** JOIN TELEGRAM : https://t.me/jedguj

    

        તો તે પ્રમાણે ગુજરાત ના ધોરણ ૩ થી ૮ ના બાળકો પોતાના મોબાઈલમાં ના બાળકો પોતાના મોબાઈલમાં જેમાં ઇન્ટરનેટની સુવિધા હોય તેવા મોબાઇલમાં રજીસ્ટ્રેશન કરીને મૂલ્યાંકન કસોટી આપી શકીએ છીએ છીએ જો જે ઘરે એકથી વધુ બાળકો વધુ બાળકો ઘરે એકથી વધુ બાળકો વધુ બાળકો હોય તો તેઓ એક જ મોબાઇલમાં એકથી વધુ વખત રજીસ્ટ્રેશન કરીને કરીને વધુ વખત રજીસ્ટ્રેશન કરીને કરીને પરીક્ષા આપી શકે છે આ માટે બાળકો પાસે એક ઇન્ટરનેટની સુવિધા સાથે નો  મોબાઈલ ,બીજું બાળક જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળામાં અભ્યાસ કરે છે તે  શાળાનો ડાયસ કોડ તેમની પાસે હોવું જરૂરી છે . જો બાળક પાસે આધાર ડાયસ કોડ ન હોય તો SCHOOL નો સંપર્ક કરવો  જરૂરી.
        
        વિદ્યાર્થીઓએ whatsapp પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને મૂલ્યાંકન કસોટી કેવી રીતે આપવી તેનો એક ડેમો વિડીયો મૂકવામાં આવેલ છે  અને અમારી youtube ચેનલ પર પણ મૂકવામાં આવેલ છે, આ બાબતે આપને કોઇ મૂંઝવણ હોય તો આપ કમેન્ટ કરીને જણાવી શકો છો.

સમય-પત્રક નીચે મુજબ છે મુજબ છે





🔹whatsapp number8595524523 add karo.

**JOIN WHATSAPP:https://chat.whatsapp.com/JSAPOCdbucBH9HTKRZifY3

** JOIN TELEGRAM : https://t.me/jedguj

🖋️ Date,:23/01/2021 thi trayal chalu.


●ધોરણ 3 થી 10 ની વોટ્સએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત લેટેસ્ટ પરિપત્ર.


● જાણો કઇ કઈ તારીખના રોજ કયા કયા વિષયની સાપ્તાહિક પરીક્ષા લેવાશે.

  WATCH VIDIO : 


● પરીક્ષામાં વિદ્યાર્થીએ કઈ રીતે જોડાવવાનું રહેશે તે માટે ના સ્ટેપ્સ.

** JOIN TELEGRAM : https://t.me/jedguj

-------------------------------------------------------------------------------------------------------------------

●ગુજરાતી ભાષામાં માર્ગદર્શિકા ડાઉનલોડ કરો.

ડાઉનલોડ.

● WATCH VIDIO : 


 

JEET EDUCATION GUJARAT
Educational, technical, jobs, paripatra etc updates
https://t.me/jedguj


WHAT GROUP-1 LINK:https://chat.whatsapp.com/JSAPOCdbucBH9HTKRZifY3.








No comments:

Post a Comment

Most recent published post

Dang jilla raja list 2023

 Jilla panchayat Dang Ni shala Raja list babat. Years 2023.