🔥શિક્ષક બદલીના નિયમમા ફેરફાર
🔄ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ ની અલગ સિનિયોરિટી નિભાવવાની રહેશે
🔄જે વિભાગમાં વધ થતી હોય તે વિભાગના છેલ્લા ક્રમાંકના શિક્ષકની બદલી કરવાની રહેશે
🔄વધના શિક્ષકોને જે તે વિભાગમાં જ મુકવાના રહેશે
🔄૧ થી ૫ ના શિક્ષકોને ૬ થી ૮ માં અને ૬ થી ૮ ના શિક્ષકોને ૧ થી ૫ માં મુકવાના રહેશે નહી
અને શાળા મર્જ... બોન્ડ વાળા મિત્રો ને...
વધુ વાંચો.
પરિપત્ર 8 પેજ http://bit.ly/3e23ygU download
કરી કાયમી સેવ કરી રાખો.
💠💠💠💠💠💠💠💠💠💠💠
🙏 Join Whatsapp grup...
https://chat.whatsapp.com/JSAPOCdbucBH9HTKRZifY3
🙏 Join telegram group...
https://t.me/jedguj
No comments:
Post a Comment