સંદેશ

અમારા શૈક્ષણિક બ્લોગમાં આપનું સ્વાગત છે.દરરોજની અપડેટ મેળવવા માટે અમારા બ્લોગની દરરોજ મુલાકાત લેતા રહેવું.આભાર

Thursday, January 21, 2021

GSSSB-VACNCY-JOB 673

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર

      ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતના વિવિધ વિભાગ માં જગ્યાઓ ભરવા માટે આજે એટલે કે તા.20.01.2021 ના રોજ જાહેરનામું બહાર પડેલ છે.
    મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિમણૂક હેઠળના વિવિધ ખાતાના વડાઓની કચેરી હસ્તકના વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક જનતાંત્રિક સંવર્ગની  વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ojas ની વેબસાઇટ પર ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ નીચે આપેલી વેબસાઈટ પર તમામ સંવર્ગો માટે તારીખ 5. 2. 2021 ના 14 કલાકથી તારીખ 1 3 2021 રાત્રિના ૨૪ કલાક દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફી ભરવા ભગવાનની છેલ્લી તારીખ 6 3 2020 ના  15 કલાક સુધીની રહેશે વિશેષ વિગતો માટે જીએસએસએસબી ની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોવી.

★ વિવિધ જગ્યાઓ:

◆નાયબ નિરીક્ષક,

◆સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર

◆ હવાલદાર ઇન્સ્ટ્રક્ટર

◆ સબ એકાઉન્ટન્ટ

◆હેડ કલાર્ક

◆ અધિક મદદનીશ ઇજનેર કેમિકલ આસિસ્ટન્ટ 

◆બાગાયત નિરીક્ષક

◆ સેનેટરી ઇન્સ્પેક્ટર

◆ વાયરમેન મેનેજર grade 2

◆ અતિથીગ્રહ પબ્લિક વિશ્રામગૃહ વ્યવસ્થાપક

કુલ જગ્યાઓ: 673

■ ફૂલ નોટિફિકેશન વાંચો.


👉 ઓફિસિયલ વેબસાઈટ:

🔗 https://gsssb.gujarat.gov.in 


👉ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

🔗 https://ojas.gujarat.gov.in


 

No comments:

Post a Comment

Most recent published post

Dang jilla raja list 2023

 Jilla panchayat Dang Ni shala Raja list babat. Years 2023.